ઉમરાળા: પંથકમાં ભારે વરસાદને લઈ રોડ રસ્તા ધોવાયા , સમારકામ જલ્દી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી #jansamasya
Umrala, Bhavnagar | Jul 4, 2025
ઉમરાળા તાલુકા પંથકમાં ઉપરવાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદના કારણે ચારેકોર જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું,...