વિસાવદર: નગરપાલિકા દ્વારા વધુ એક કૌભાંડની શંકા, જાગૃત નાગરિક દ્વારા RTI કરી વિવિધ મુદ્દાની માહિતી મંગાવાઈ
Visavadar, Junagadh | Jul 11, 2025
વિસાવદર નગરપાલિકાએ તાજેતરમાં શહેરના અમુક ચોક્કસ વિસ્તારમાં ટાઇસ નાખવાની કામગીરી ચાલુ કરેલ છે તેની ક્યાં વર્તમાન પત્રમાં...