ગોધરા: નાની ખડકી ગામે ઘર આંગણે રમી રહેલ દોઢ વર્ષના બાળક પર શ્વાનનો હુમલો, બાળકને માથામાં ગંભીર ઈજા પહોંચી
Godhra, Panch Mahals | Jul 30, 2025
ગોધરા તાલુકાના નાની ખડકી ગામેથી એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઘર આંગણે રમી રહેલા દોઢ વર્ષના હિમાંશુ રાકેશ ચૌહાણ નામના...