છોટાઉદેપુર: સનાડા ગામે ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું.
Chhota Udaipur, Chhota Udepur | Jul 29, 2025
છોટાઉદેપુરના સનાડા ગામે ભારે વરસાદના કારણે મકાન ધરાશાયી થતાં એક વ્યક્તિનું મોત થયું છે. મકાનની અંદર પતિ પત્ની સુતા હતા...