પુણા: રાંદેર સ્થિત વિયર કમ કોઝવે ની સપાટી પોહચી 6.55 મીટર,ઉપરવાસમાં પાણીની સતત આવકના પગલે તાપી નદી બે કાંઠે
Puna, Surat | Jul 28, 2025
સુરતના રાંદેર સ્થિત વિયર કમ કોઝવે ની સપાટીમાં ફરી વધારો થયો છે.સોમવારે બપોર સુધીમાં કોઝ્વે ની સપાટી 6.55 મીટર જોવા મળી...