મોરબી: મોરબી ખાતે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ ઇન્ડિયન લાયોનેસ ક્લબ ઓફ મોરબીના પ્રમુખની વરણી કરાઇ...
Morvi, Morbi | Nov 18, 2025 મોરબી પંથકમાં વિવિધ પ્રકારની સમાજલક્ષી સેવાકીય પ્રવૃતિઓ સાથે સંકળાયેલા ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રમુખની વરણી માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હોય, જેમાં મોરબીના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કાંતિલાલ અમૃતિયા સહિતના મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા...