સાયલા: શહેરમાં ઈશ્વરીયા હત્યા કેસમાં 6 શખસ સામે હત્યાનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી, અગાઉના ઝગડાનું મનદુઃખ રાખી હત્યા કરી
Sayla, Surendranagar | Jun 13, 2025
સાયલાના ઈશ્વરીયા ગામે રહેતા રણછોડભાઈ ઉર્ફે રસિકભાઈ અમરાભાઈ ધાંધલ આયા ગામ પાસે પેટ્રોલ પંપ બનાવતા હોવાને કારણે, ક્રેટા...