ધંધુકા: *ધંધુકાના મીરાવાડી વિસ્તારમાં થયેલ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ધંધુકા પોલીસ.*<nis:link nis:type=tag nis:id=ચોરી nis:value=ચોરી nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=મીરાંવાડી nis:value=મીરાંવાડી nis:enabled=true nis:link/> <nis:link nis:type=tag nis:id=ચોરીનોભેદ nis:value=ચોરીનોભેદ nis:enabled=true nis:link/>
*ધંધુકાના મીરાવાડી વિસ્તારમાં થયેલ ચોરીના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ધંધુકા પોલીસ.* અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના મીરાવાડી નદી કાંઠેના મકાનમાંથી રૂ 1.74 લાખની ચોરી થઇ હતી. જેને લઈને ધંધુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી આરોપીને પકડી પાડવામાં આવ્યા હતા. આરોપી અજયભાઇ રાજુભાઈ વિરગામાં તથા વિજયભાઈ રશિક ભાઈ વિરગામાં બંને રહે ધંધુકા મીરાવાડી, નદીના કાંઠે ધંધુકા તા ધંધુકા.