નાંદોદ: ગોપાલપુરા ગામે અંદાજિત 80 લાખના ખર્ચે થનાર રોડ રિસરફેસિંગ ના કામનું ખાતમુહુર્ત નાંદોદ ધારાસભ્યએ કર્યુ.
Nandod, Narmada | Nov 18, 2025 નાંદોદવિધાનસભા ના ગોપાલપુરા ગામે અંદાજિત 80 લાખના ખર્ચે થનાર રોડ રિસરફેસિંગ ના કામનું ખાતમુહુર્ત નાંદોદ ધારાસભ્ય ડૉ.દર્શનાબેન દેશમુખે કર્યુ,આ કાર્યક્રમ દરમિયાન આગેવાન ઉપસ્થિત.