ગોધરાના ગદુકપુર ચોકડી પાસે રખડતા પશુએ એક બાઈક સવાર રાહદારીને અડફેટે લેતા બાઈક સવાર યુવાનને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી ગોધરા તાલુકાના મેહુલિયા ગામના વતની કિરણભાઈ કાંતિભાઈ પોતાના બાળકો માટે ઘરેથી જલેબી-ફાફડાની ખરીદી કરવા માટે બાઈક લઈને નીકળ્યા હતા. તેઓ જ્યારે ગદુકપુર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે અચાનક એક રખડતું પશુ વચ્ચે આવી જતાં બાઈક સાથે જોરદાર ટક્કર થઈ હતી.આ અકસ્માત એટલો ભયાનક હતો કે કિરણભાઈ રોડ પર પછડાતા તેમને માથાના ભાગે ગંભી