જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકા ના મેંદપરા ગામ ની છાત્રા જે ધોરણ 12 માં અભ્યાસ કરતી મેંદપરાની છાત્રાએ બોર્ડની પરીક્ષાના ટેન્શનમાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો આ અંગે ભેસાણ પોલીસમાંથી મળતી વિગત મુજબ ભેસાણ તાલુકાના મેંદપરા ગામે રહેતી અને ધોરણ 12 માં અભ્યાસ કરતી 17 વર્ષીય યુવતી અભ્યાસમાં નબળી હતી. દરમ્યાન ધોરણ 12 બોર્ડની પરીક્ષા નજીક આવતી હોય જેના ટેન્શનને કારણે નીવાબેને પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે