દિયોદર: ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી અને મોટી સંખ્યામાં ભેગા થયેલા ખેડૂતોએ ડીસા નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું
India | Jul 25, 2025
આજરોજ ચાર કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરી સહિત મોટી સંખ્યામાં દિયોદરના ખેડૂતો...