ભુજ: "પોલીસની નોકરી સંવિધાન થી મળેલ છે કોઈની ખેરાત નથી" ; જીગ્નેશ મેવાણીના રાજીનામાની માંગ સાથે કચ્છ પોલીસ પરિવારોમાં આક્રોશ
Bhuj, Kutch | Nov 24, 2025 થરાદમાં જીગ્નેશ મેવાણી દ્વારા પોલીસ વિરુદ્ધનાં વિવાદિત નિવેદનને લઇ ઘેરા પ્રત્યાઘાત, પોલીસ વિરુદ્ધ નિવેદનને લઇ કચ્છ પોલીસ પરિવાર અને સામાજિક સંગઠનોમાં ભારોભાર રોષ, આજે ભુજમાં પોલીસ પરિવારો અને વિવિધ સંગઠનો દ્વારા મોટી સંખ્યામાં એકત્રિત થઇ વિશાળ રેલી યોજાઈ, જીગ્નેશ મેવાણીનાં પોલીસ વિરુદ્ધ વિવાદિત નિવેદનને વખોડી કાઢવામાં આવ્યું