આજે સાંજે 4 વાગે મળતી માહિતી મુજબ ખેડબ્રહ્માન નગરપાલિકામાં વર્ષ 2025 ના નાણાકીય વર્ષ માટે મિલકત ટેક્સનું કુલ માંગણી 3.94 કરોડ છે જેની સામે 30 નવેમ્બર સુધીમાં 1.72 કરોડની વસુલાત કરાવી છે. હાલમાં 2.21 કરોડની વસુલાત બાકી છે. ત્યારે બાકી વેરો વસૂલવા માટે પાલિકા દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે પાલિકાએ 60 બાકીદારોને નોટિસ આપી છે. અને જો વેરો નહિ ભરે તો મિલકત સીલ કરવા પગલાં લેવામાં આવશે