નવસારી: ચોમાસામાં પાક નુકસાની જે થયું હતું ત્યારે જિલ્લામાં આવેલા ખેડૂતોને સાત કરોડ રૂપિયા ની ચુકવણી અત્યાર સુધી થઈ
ચોમાસામાં પાક નુકસાનીને લઈને ખેડૂતોના માથે ચિંતા જે હતી ત્યારે રાજ્ય સરકાર દ્વારા જે પેકેજ બહાર પાડવામાં આવ્યું હતું 10,000 કરોડનું ત્યારે નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો 19,000 જેટલી ઓનલાઈન અરજી આવી છે 25,000 થી વધુ ખેડૂતોને નુકસાન થયું હતું ત્યારે સાત કરોડ રૂપિયાની ચુકવણી અત્યાર સુધી કરવામાં આવી છે.