અમદાવાદ શહેર: વસ્ત્રાલના યુવકે મારી પત્નીને ન્યાય અપાવજો’ લખીને યુવકે ટ્રેન આગળ કર્યો આપઘાત
વસ્ત્રલના યુવકે મારી પત્નીને ન્યાય અપાવજો’ લખીને યુવકે ટ્રેન આગળ કર્યો આપઘાત અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારના રહેવાસી કિરીટ પંચાલે પોતાની પત્નીને ન્યાય મળે તેવી વિનંતી કરતી સુસાઇડ નોટ લખીને મણિનગર રેલવે સ્ટેશન પર દોડતી ટ્રેન નીચે કૂદીને આપઘાત કરી લીધો હતો. મૃતકના ખિસ્સામાંથી મળેલી સુસાઇડ નોટમાં તેણે ‘મારી પત્નીને ન્યાય અપાવજો’ એમ લખ્યું હોવાનું સામે આવ્યું છે,