ધ્રાંગધ્રા ના કલબ રોડ પર બાતમીના આધારે સીટી પોલીસે પાચ લીટર દેશી દારૂ એક સ્કુટી સહીત 16 હજાર ના મુદામાલ સાથે એક ને જડપી પાડવામાં આવ્યો જયારે બે સામે ગુનો નોધવામાં આવ્યો
ધ્રાંગધ્રા: કલબ રોડ પરથી દેશી દારૂ અને મોટરસાયકલ સાથે શખ્સને સીટી પોલીસે ઝડપ્યો - Dhrangadhra News