રાજકોટ પશ્ચિમ: રાજકોટ ડિવિઝન માં ચાલી રહેલા વિદ્યુતીકરણના કામને કારણે ઓખા-વારાણસી અને ઓખા-ગુવાહાટી ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી
આજરોજ સામે આવતી વિગતો અનુસાર રાજકોટ ડિવિઝનમાં આવેલા રાજકોટ-ખંડેરી-પડધરી સેકશનમાં વિદ્યુતીકરણ કામગીરીના કારણે બે ટ્રેનોની શેડ્યૂલ કરવામાં આવી છે. આ ટ્રેનોમાં રાજકોટ ડિવિઝન માં ચાલી રહેલા વિદ્યુતીકરણના કામને કારણે ઓખા-વારાણસી અને ઓખા-ગુવાહાટી ટ્રેનો રીશેડ્યુલ કરવામાં આવી. તેમજ ટ્રેનના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે રેલવેની વેબસાઈટ ની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું.