ધ્રાંગધ્રા: ભરાડા ગામે ઉછીના રૂપિયા પરત માંગતા ચાર શખ્સોએ પિતા પુત્ર ઉપર લાકડી વડે હુમલો કરાતા નોંધાય પોલીસ ફરિયાદ
Dhrangadhra, Surendranagar | Jul 30, 2025
ધાંગધ્રા તાલુકાના ભરાડા ગામે ઉછીના પૈસા આપેલા તે બાબતે પૈસાની ઉઘરાણી કરતા ચાર શખ્સો દ્વારા પિતા પુત્ર ઉપર લાકડી વડે...