સુરત શહેરમાં વર્ષ ૨૦૧૨થી રાત્રી દરમ્યાન ઘરફોડ ચોરી કરતો એક શાતિર આરોપી ઝડપાયો છે.સચિન પોલીસે આરોપીને ઝડપી પાડી તેની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી શહેરના અલગ–અલગ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારોમાં અત્યાર સુધીમાં ૩૦થી વધુ ઘરફોડ ચોરીઓ કરી ચૂક્યો છે. આરોપી પકડાતા સચિન પોલીસ મથકમાં નોંધાયેલા બે જૂના ગુનાઓના ભેદ પણ ઉકેલાયા છે.ચોરી કરતી વખતે આરોપી પોતાની ઓળખ છુપાવવા માટે અલગ–અલગ પ્રકારના માસ્ક પહેરતો અને કમરના ભાગે .