ઝઘડિયા: તવડી ગામે શાળામાં બાળક ઇજાગ્રસ્ત થવાના પગલે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શાળાની મુલાકાતે. #jansamasya
Jhagadia, Bharuch | Jul 16, 2025
આ ઘટનાનો અહેવાલ પબ્લિક એપના માધ્યમથી પ્રકાશિત થતાં તેને લઇને તાલુકા જિલ્લાનું તંત્ર દોડતું થયું હતું,અને આને લઇને જિલ્લા...