જામનગરના લાલપુર બાયપાસ નજીક ટ્રકની ગુલાંટ. પુલના કામને લઈ ડાયવર્ઝન ન દેખાતા ખાતર ભરેલી ટ્રક પલ્ટી ગ્યો. ડાયવર્ઝન પાસેથી વહેલી સવારે અકસ્માતને લઈ ક્ષણિક ટ્રાફિક જામ. ડાયવર્ઝનનો નજીક ટ્રકના ચાલકે નિયંત્રણ ગુમાવતા અક્સ્માત. રોડ પર ખાતર છવાઈ ગયું અને ટ્રાફિક અવરોધ સર્જાયો. પોલીસની ટીમ પહોંચીને માર્ગ સાફ કરવાની કામગીરી હાથ ધરી.