ભાવનગર જિલ્લાના મહુવા નગરપાલિકા કચેરીમાં વિવિધ પ્રકારના લોકોના પ્રશ્નોને લઈને ભરતસિંહ વાળા દ્વારા વારંવાર સ્થાનિક તંત્ર થી લઈને ઉપરની કક્ષા સુધી રજૂઆત કરવામાં આવેલ હોય તેમ છતાં પણ પ્રશ્નનો નિરાકરણ ન આવતા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી જે બાબતને લઈને આજે નગરપાલિકા કચેરી ખાતે ભરતસિંહ વાળા પોતાના સમર્થકોના સાથે રાખી અને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું