ચોરાસી: અડાજણ વિસ્તારમાં ગાર્ડનમાં રમી રહેલી બાળકીને સાથે શારીરિક અડપલા કરતા આરોપીને લોકોએ મેથીપાક આપી પોલીસને હવાલે કર્યો.
Chorasi, Surat | Aug 5, 2025
અડાજણ વિસ્તારમાં એક ગાર્ડનમાં રમી રહેલી સાત વર્ષની બાળકી સાથે શારીરિક અડપલાં કરનાર એક 20 વર્ષીય યુવકને લોકોએ ઝડપી પાડ્યો...