વલસાડ: જલારામ કૃપા એપાર્ટમેન્ટમાં રામવાડીમાં રહેતા 45 વર્ષે ઈસમે અગમ્ય કારણોસર ફાસો ખાય જીવન ટૂંકાવ્યું
Valsad, Valsad | Nov 20, 2025 ગુરૂવારના 3:50 કલાકે નોંધાયેલી ફરિયાદની વિગત મુજબ તારીખ 20 11 2025 ના રોજ વલસાડના રામવાડીમાં આવેલા જલારામ કૃપા એપાર્ટમેન્ટના ત્રીજા માટે રહેતા 45 વર્ષીય નિલેશ મહેશભાઈ ખત્રીએ પોતાના ઘરમાં પંખા સાથે સાડી વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. ઘટનાની જાણ પરિવાર એ 108 એમ્બ્યુલન્સને કરી હતી અને તેઓએ ઘટના સ્થળે આવી ચેક કરતા ઈસમને મૃત જાહેર કર્યો હતો.ત્યારબાદ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.