નવસારી: નવસારી પોલીસે કચેરી ખાતે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત 5 લાખથી વધુનો ચોરાયેલ મુદામાલ મૂળ માલિને પરત કરાયો
Navsari, Navsari | Jul 16, 2025
નવસારી પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” અભિયાન હેઠળ ચોરાયેલ સોનાના દાગીના અને એક્ટીવા મોપેડ સહિત રૂ. ૫.૨૪ લાખનો મુદ્દામાલ...