વલસાડ: મગોદ અને મગોદ ડુંગરી ગામ ખાતે ગામનો ભ્રષ્ટાચાર ખુલ્લો પાડતો યુથ કોંગ્રેસના મીત દેસાઈનો વધુ એક વિડિયો સામે આવ્યો
Valsad, Valsad | Nov 20, 2025 ગુરૂવારના 5 કલાકે મળેલા વાયરલ વીડિયોની વિગત મુજબ વલસાડના મગોદ અને મગોદર ડુંગરી ગામ ખાતે ગામનો ભ્રષ્ટાચાર ઉજાગર કરતો વધુ એક યુથ કોંગ્રેસના સભ્ય મીત દેસાઈ નો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.જેઓ એ ગામ ખાતેથી વિગત આપી.