મુળી: મૂળીના દાણાવાડા ગામે PHC સેન્ટરમાં પ્રાંત અધિકારીનું આકસ્મિક ચેકીંગ
મૂળી તાલુકાના દાણાવાડા ગામે PHC સેન્ટરમાં ચોટીલા પ્રાંત અધિકારી દ્વારા સરપ્રાઈઝ ચેનિક હાથ ધર્યું હતું જેમાં આવશ્યક દવાનો સ્ટોક, સ્ટોક રજીસ્ટર,સ્ટાફની વર્તણૂક તથા કાર્ય પધ્ધતિ વિશે તપાસ કરવામાં આવી હતી.