ડેડીયાપાડા: ડેડિયાપાડા વિસ્તારમાંથી સ્ટેટ મોનીટરીંગ સેલે ૩૧ લાખના વિદેશી દારૂ સાથે ચારને ઝડપી પાડ્યાઃ પાંચ વોન્ટેડ
Dediapada, Narmada | Jul 26, 2025
ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર એવા ડેડિયાપાડા સાગબારા થઈને ગુજરાતમાં વિદેશી દારૂની હેરાફેરી થતી હોવાની ઘણી ફરિયાદો ઉઠી...