સાગબારા: 150મી ભગવાન બિરસા મુંડા ની જન્મ જયંતી નિમિત્તે આજે દેવમોગરા મંદિર ખાતે વડાપ્રધાન આવવાના હોય તેની પૂર્વ તૈયારીઓ થઈ ચૂકી.
150મી જન્મ જયંતી ભગવાન બિરસા મુંડા ની આજે હોય તેથી દેશના યશસ્વી વડાપ્રધાન આજે દેવમોગરા મંદિર ખાતે દર્શનાર્થી આવવાના હોય તેથી આજે મંદિરને ફૂલહાર થી શણગારવામાં આવ્યું છે તેમ જ ખૂબ જોરથી તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે