ધ્રાંગધ્રા: જેગડવા ખાતે સ્વામિનારાયણ આશ્રમ મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય પ્રારંભ પોથીયાત્રામાં સંતો,હરિભક્તો ઉમટ્યા
ધ્રાંગધ્રા જેગડવા ચોકડી નજીક સ્વામિનારાયણ આશ્રમમાં અલોંકિક મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ નો ચાર દિવસે આયોજન કરવામાં આવ્યું 26 ડિસેમ્બરના રોજ સવારે ધાંગધ્રા શહેરી વિસ્તારમાં પોથીયાત્રાનું આયોજન જેમાં સ્વામિનારાયણ સંતો મહંતો હરિભક્તો સહિત સ્કૂલના વિદ્યાર્થીઓ બોળી સંખ્યામાં પોથીયાત્રામાં જોડાયા હતા