જૂનાગઢ: પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો ફિનાલે સરદાર પટેલ સંકુલ ગ્રાઉન્ડ ખાતે કેન્દ્રીય મંત્રીની ઉપસ્થિતિમાં યોજાયો
જુનાગઢ... જૂનાગઢમાં યોજાયો પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવનો ફિનાલે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા, વન મંત્રી અર્જુન મોઢવાડિયા રહ્યા| ઉપસિ્થત પોરબંદર લોકસભાના સાંસદ ખેલ મહોત્સવમાં 12 થી 82 વર્ષના 30000 થી વધુ ખેલાડીઓએ લીધો હતો ભાગ સાંસદ મહોત્સવ ફિનાલેમાં અન્ડર 14 અને અબાઉ 17 તેમજ ઓપન એજ કેટેગરીમાં આશરે 1800 જેટલા ખેલાડીઓ એ લીધો ભાગ