હિંમતનગર: સાબરકાંઠા જિલ્લામાં શિંગોડાના ભાવ ગગડી જતા ખેડૂતોને મોટું નુકસાન
સ્વાસ્થ્ય માટે ઉત્તમ ગણાતા શિંગોડાની ખેતી કરતા સાબરકાંઠાના ખેડૂતો આજે ભારે સંકટમાં છે, આ ફળની મીઠાશ પાછળ છુપાયેલી ખેડૂતોની કડવી વાસ્તવિકતા આજે અમે આપની સમક્ષ રજૂ કરીશું, જિલ્લામાં 100 થી વધુ તળાવોમાં આ વખતે શિંગોડાનું વિપુલ વાવેતર થયું, ખેડૂતોએ વીઘા દીઠ 80 હજારથી 1 લાખ રૂપિયાનો મોટો ખર્ચ કર્યો જીવનું જોખમ પણ વહોર્યું, પરંતુ જ્યારે ઉત્પાદન બજારમાં આવ્યું, ત્યારે યોગ્ય ભાવ ન મળવાના પગલે ખેડૂતોની મહેનત પાણીમાં ગઈ છે. હાલમાં માર્કેટમાં 500 થ