દાંતા: હડાદ પોલીસે ગાંજાનો જથ્થો ઝડપી એક વ્યક્તિની કરી ધરપકડ
તાજેતરમાં જ દાંતામાં ગાંજો પકડ્યા બાદ હડાદ ગામ માં પણ પોલીસે કરી 1.5 કિલો. ગાંજા સાથે એક ની ધરપકડ દાંતા અને હડાદ માં એક જ અઠવાડિયા માં 3 કિલો થી વધુ નો ગાંજો પકડાયો હડાદ માં ગેરકાયદેસર રીતે ખેતર માં ગાંજા ની કરી હતી વાવણી પોલીસે 50 નંગ ગાંજા ના છોડ જેનું વજન 1.5 કિલો અને કિંમત. આશરે 75000 રૂપિયા હતી તે જપ્ત કરીને એક વ્યક્તિની ધરપકડ કરી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી