શિક્ષણ સમિતિના સસ્પેન્ડ આચાર્યએ સર્વ શિક્ષા અભિયાનના લાખો રૂપિયા ચાઉં કર્યા.સંજય પટેલ સસ્પેન્ડ થયા બાદ ભાંડો ફૂટતા નાણાં ભરી દીધા પણ સમિતિએ પોલીસ ફરિયાદ કરવાનું ટાળ્યું,હવે શિક્ષણ સમિતિ દ્વારા વ્યાજ વસુલવા કવાયત શરૂ કર,શિક્ષણ સમિતિની તપાસમાં સંજય પટેલ સહિયોગ આપી રહ્યા નથી :: પ્રમુખ શિક્ષણ સમિતિ,પાસપોર્ટ પણ જમા નથી કરાવી રહ્યા,30 દિવસમાં તપાસમાં સંયોગ નહીં કરે તો ટર્મિનલ કરવામાં આવશે*