વાવ: સપ્રેડા ગામમાંથી પસાર થતી કેનાલમાં સાફ-સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું..
સપ્રેડા ગામની સીમમાંથી પસાર થતી કેનાલમાં તંત્ર દ્વારા સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે પાણી તો છોડવામાં આવ્યું પરંતુ કેનાલમાં સાફ-સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું છે જો કેનાલ તુટશે તો જવાબદાર કોણ તેવા અનેક સવાલો ચર્ચાઈ રહ્યા છે તંત્ર દ્વારા દર વર્ષે કેનાલ સાફ સફાઈ કરવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરે છે પરંતુ કોન્ટ્રાક્ટર અને અધિકારીઓ નહીં મિલીભગતીના કારણે કેનાલમાં સાફ-સફાઈ કર્યા વગર પાણી છોડવામાં આવ્યું છે.