ધારી: દલખાણીયા રેન્જમાં ત્રંબકપુર ગામે દીપડા દ્વારા પરપ્રાંતીય ૧ વર્ષની બાળકીને ઉઠાવી મોત
Dhari, Amreli | Nov 28, 2025 દલખાણીયા રેન્જમાં ત્રંબકપુર ગામે દીપડા દ્વારા પરપ્રાંતીય ૧ વર્ષની બાળકીને ઉઠાવી મોતને ઘાટ ઉતારીમાતા બાળકીને નજર સામે જ દીપડો બાળકી ને ઉઠાવી ગયો જિલ્લામાં છેલ્લા ચાર દિવસમાં સિંહ અને દિપડા જેવા હિંસક પ્રાણીઓ દ્વારા માનવ પર હુમલાનો ત્રીજી ઘટના,મૃતક રીન્કુ અર્જુન નીનામા (ઉં.વ.૧ - રે.એમ.પી) ને પી.એમ અર્થ ધારીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડાયા,વન વિભાગ દ્વારા માનવ ભક્ષી દીપડાને પકડવા કુલ ૭ પાંજરા મુકવામાં આવ્યા...