પાટણના 'ટી' આકારના ઓવરબ્રિજનું સુપર સ્ટ્રક્ચર લોડ ટેસ્ટિંગ કરાયું 132 ટનના 4 ટ્રક સાથે 24 કલાક સુધી પરીક્ષણ થશે
Patan City, Patan | Jul 16, 2025
પાટણમાં રેલવે ફાટક પર નિર્માણ પામેલા 'ટી' આકારના ઓવરબ્રિજનું લોકાર્પણ પહેલાં પરીક્ષણ શરૂ થયું છે. ગુજરાત અર્બન...