ચોટીલા: શહેરના રૂડેશ્વર તળાવમાં એક માણસ ફસાઈ જતા ચોટીલા નગરપાલિકા તથા મામલતદારની ટીમે સહી સલામત બચાવી કામગીરી કરી
Chotila, Surendranagar | Jun 17, 2025
ચોટીલા તાલુકા માં ગઇકાલ સાંજ થી ભારે વરસાદ વરસ્યો છે ત્યારે રૂડેશ્વર તળાવ ખાતે એક માણસ ફસાઈ જવાના સમાચાર ચોટીલા...