કાંકરેજ: તાલુકામાં યુરિયા ખાતરની અછતને લઈ અને ખેડૂતોએ ખાતર પૂરું પાડવા માટે માંગ કરી
કાંકરેજ તાલુકામાં યુરીયા ખાતરની અછત સર્જાતા ખેડૂતો યુરિયા ખાતર મેળવવા કટારોમાં ઉભેલા જોવા મળી રહ્યા છે જોકે આજે બુધવારે ત્રણ કલાકે આકોલી ગામના ખેડૂતોએ પ્રતિક્રિયા આપી જણાવ્યું હતું કે હાલમાં શિયાળો સિઝનમાં યુરિયા ખાતરની જરૂરિયાત હોય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે યુરિયા ખાતર મળી રહે તે માટેના પ્રયાસો કરવામાં આવે તેવી માંગ કરી હતી.