આજરોજ મેંદરડાના જી પી હાઈસ્કૂલ માં પોરબંદર લોકસભા સાંસદ તાલુકા કક્ષા ખેલ મહોત્સવ ૨૦૨૫ ને મેંદરડા ના ગ્રામ પંચાયતના સભ્ય પરસોતમભાઈ ઢેબરીયા, ધર્મેન્દ્રભાઈ વાળા, શ્રવણભાઈ ખેવલાણી તેમજ સી ટી દેસાઈ,દિપકભાઈ બલદાણીયા વગેરે દ્વારા દિપ પ્રાગટય કરી ને ખેલ મહોત્સવ ને ખુલ્લો મુકવામા આવ્યો હતો અને તમામ આમંત્રીત મહેમાનો નુ પુષ્પ ગુચ્છ આપી અને શાબ્દીક સ્વાગત કરવામાં આવ્યું હતું આ મહોત્સવ મા યુવા ખેલાડી ઓ તેમજ ૪૦ વર્ષ ઉપર ના ખેલાડી ઓ એ ભાગ લીધો હતો