ધારાસભ્ય વિમલ ચુડાસમાએ કાજલી નજીક હીરણનદીના જર્જરીત પુલની લીધી મુલાકાત, આપી પ્રતિક્રિયા #Jansamasya
Veraval City, Gir Somnath | Jul 12, 2025
વેરાવળ તાલુકાના કાજલી માર્કેટિંગ યાર્ડ નજીક આવેલ હીરણનદી પરનો પુલ વર્ષો થી જજઁરીત છે આ બાબતે વિધાનસભા મા પણ ધારાસભ્ય...