દાહોદમાં બનેલી ઘટનાને લઈને પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ફાયરીંગની ઘટનાને લઈને દાહોદ ડીવાયએસપી જગદીશ ભંડારીએ માહિતી આપી હતી અને ઘાયલ છે તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા
દાહોદ: કસ્બા વિસ્તારમાં ફાયરિંગની ઘટનાને લાઇન dysp જગદીશ ભંડારી એ આપી પ્રતિક્રિયા - Dohad News