શહેરા તાલુકાની મીઠાપુર પ્રાથમિક શાળા દ્વારા શૈક્ષણિક આદાન-પ્રદાન થાય તે હેતુથી 'ટ્વિનિંગ પ્રોગ્રામ' નું આયોજન કરાયું હતું,જેમાં મીઠાપુર શાળા દ્વારા આકેડિયા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું,ત્યારબાદ બંને શાળાઓના વિદ્યાર્થીઓએ સંયુક્ત રીતે વર્ગખંડની પ્રવૃત્તિઓમાં ભાગ લીધો હતો અને એકબીજાની શિક્ષણ પદ્ધતિઓ વિશે જાણક