પંચમહાલના શહેરા પોલીસ મથકે નોંધાયેલા નકલી દસ્તાવેજોના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં પંચમહાલ પોલીસને સફળતા મળી છે. પેરોલ ફ્લો સ્ક્વોડની ટીમે બાતમીના આધારે અમદાવાદના મણિનગર વિસ્તારમાંથી આરોપી રથીનભાઈ અતુલભાઈ દેસાઈ ની ધરપકડ કરી છે.શહેરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફર્સ્ટ ગુના રજિસ્ટર નંબર ૦૮૮૨/૨૦૨૫ મુજબ, આરોપી સામે આઈ.પી.સી.ની કલમ ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧ અને ૧૧૪ હેઠળ નકલી દસ્તાવેજો બનાવવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ગુન