પંચમહાલ પોલીસના સહયોગથી આયોજિત ટુર્નામેન્ટમાં 64 ટીમો વચ્ચે જામ્યો જંગ; કડકડતી ઠંડીમાં પણ ખેલપ્રેમીઓ ઉમટી પડ્યા. ગોધરા શહેરના ખેલપ્રેમીઓ માટે રમતગમતનો અનોખો માહોલ જોવા મળ્યો હતો. પંચમહાલ પોલીસના સહયોગથી ગોધરાના ના જાણીતા ક્રિકેટર સલમાન સમોલ (ભાણા), સંજય અને રાહુલ દ્વારા આયોજિત ભવ્ય નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું ગત રાત્રે સમાપન થયું. આ ટુર્નામેન્ટમાં 'યાદગાર 11' એ ફાઈનલ મેચમાં જીત મેળવી વિજેતા ટ્રોફી પોતાના નામે કરી છે. ગોધરાના પોલીસ હેડક્વાર્ટર ગ