રાજકોટ દક્ષિણ: રાજકોટ શહેર વિસ્તારમાં પરવાનગી સિવાય હોર્ડિંગ બોર્ડસ ઉભા ન કરવા બાબત અખબાર યાદી જાહેર કરી
જાણવા મળતી માહિતી અનુસાર રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના જુદા જુદા વિસ્તારમાં કોઈ પણ આ સમયે રાજકોટ મહાનગરપાલિકાની પૂર્વે લેખિત પરવાનગી સિવાય ખાનગી મિલકત પર કે જાહેર સ્થળે હોર્ડિંગ બોર્ડસ ઉભા કરવા નહીં અને આ પ્રકારે બોર્ડ ઊભા કરવામાં આવશે તો મિલકત તારક તથા બોર્ડ ઊભું કરનાર એજન્સી વિરોધ ધોરણ સરની કાર્યવાહી કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું છે.