મુળી: દુધઈ ગામે વડવાળા મંદિર ખાતે પ્રથમ સમૂહ લગ્નનું આયોજન
મૂળી તાલુકાના દુધઈ ગામે વડવાળા મંદિર પાંચાળ પ્રદેશ રબારી સમાજના પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવી રહ્યું છે દુધઈ ખાતે આગામી 23 જાન્યુઆરીના રોજ આ સમૂહ લગ્નનું આયોજન થઈ રહ્યું છે તેવામાં વડવાળા મંદિરના મહંત દ્વારા મૂળી પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં સમૂહ લગ્ન નિમિતે અંતરના અને સહયોગ આપવા અપીલ કરી છે.