ગારીયાધાર પાલીતાણા રોડ પર સુકાયેલા વૃક્ષને આગ, તંત્રની બેદરકારી સામે સવાલ તારીખ 7 જાન્યુઆરી 2026 ને બુધવારે સાજના ચાર વાગ્યે ગારિયાધાર શહેરના પાલીતાણા રોડ પર આવેલ એક સુકાયેલા વૃક્ષમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. રોડ કિનારે પડેલા કચરાના ઢગલાને સળગાવવામાં આવતા આ આગ લાગી હોવાનું સ્થાનિકોએ જણાવ્યું છે. આગની જ્વાળાઓએ સુકાયેલા વૃક્ષને પણ ચપેટમાં લેતા થોડા સમય માટે વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જો આ સુકાયેલું વૃક્ષ