અમદાવાદ શહેર: વાળીનાથ ચોક પાસે બીઆરટીએસ બસ અને અન્ય વાહનમાં આગ લાગી, ફાયરની ટીમે કામગીરી હાથ ધરી
Ahmadabad City, Ahmedabad | Nov 27, 2024
અમદાવાદના નારણપુરામાં વાળીનાથ ચોક પાસે આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. BRTS બસમાં અને એક અન્ય વાહનમાં પણ આગ લાગી હતી. આ...